ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફેંસલો ટ્રાંસજેન્ડર ખેલાડીઓને લઈને લેવામાં આવ્યો છે. ક્રિકેટમાં હવે ટ્રાંસજેન્ડર ખેલાડીઓને પણ હવે સ્થાન આપવામાં આવશે તેવું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી […]

ક્રિકેટ જગતનો સૌથી મોટો નિર્ણય: આ દેશની ક્રિકેટ ટીમમાં કિન્નરો પણ થઈ શકશે સામેલ
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 6:22 PM

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો ફેંસલો લેવામાં આવ્યો છે. આ ફેંસલો ટ્રાંસજેન્ડર ખેલાડીઓને લઈને લેવામાં આવ્યો છે. ક્રિકેટમાં હવે ટ્રાંસજેન્ડર ખેલાડીઓને પણ હવે સ્થાન આપવામાં આવશે તેવું ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા નક્કી કરાયું છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં ક્યાં કાયદાઓ થશે લાગુ અને ક્યાં કાયદાઓનો આવશે અંત!

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણયને લઈને એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જે ટ્રાંસજેન્ડર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમમાં રમવા માગતા હોય તેનો ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ લેવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમમાં સામેલ થવા માગે ખેલાડીઓએ આ ટેસ્ટ પાસ કરવો જરુરી રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ક્રિકેટ બોર્ડના ચીફ Executive દ્વારા કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારનો લિંગ ભેદભાવ ખેલમાં સહન કરી લેવાશે નહીં. અમે દરેક સ્તરે લિંગ વિવિધતાના આધારે લોકોને સામેલ કરીશું જેના લીધે તેઓ પોતાના પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી શકે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">