ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર થયુ ગુજરાતીમાં એનાઉન્સમેન્ટ, VIDEO થયો વાયરલ

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..! આ કહેવત ફરી એક વખત સાર્થક બની છે. વાત ઓસ્ટ્રેલિયાની છે જ્યાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર ગુજરાતી ભાષામાં પ્રવાસીઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેનો VIDEO વાયરલ થયો છે. એનાઉન્સમેન્ટ સાંભળી તમામ ગુજરાતીઓ ઘેલા થયા હતા અને જય માતાજીના નારા પોકારી ઉઠ્યા હતા. મહત્વનું છે કે કોરોના વાઈરસ અને લોકડાઉનની […]

Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:16 PM

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..! આ કહેવત ફરી એક વખત સાર્થક બની છે. વાત ઓસ્ટ્રેલિયાની છે જ્યાં ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર ગુજરાતી ભાષામાં પ્રવાસીઓ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું જેનો VIDEO વાયરલ થયો છે. એનાઉન્સમેન્ટ સાંભળી તમામ ગુજરાતીઓ ઘેલા થયા હતા અને જય માતાજીના નારા પોકારી ઉઠ્યા હતા. મહત્વનું છે કે કોરોના વાઈરસ અને લોકડાઉનની સ્થિતિમાં 270 ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં ફસાયા હતા જેઓ અમદાવાદ એરપોર્ટ પર પરત ફર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">