ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો કર્યો પ્રયાસ

Attempted to do Reiki by infiltrating Pakistani draw on Indian border

ભારતીય સરહદમાં પાકિસ્તાની ડ્રોને ધૂસણખોરી કરીને રેકી કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સિમામાં પુછના મેઠક સરહદ નજીક પાકિસ્તાને ડ્રોન ઉડાડીને ભારતીય સીમાની અંદરની સૈન્ય અને સુરક્ષા હરોળની  સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારમાં સતત ડ્રોન ઉડાડીને, ભારતીય સીમાની અંદરની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરતુ રહે છે. ડ્રોન ઉડાડીને સુરક્ષા વ્યવસ્થા જાણ્યા બાદ પાકિસ્તાન સતત યુધ્ધ વિરામનો ભંગ કરીને ગોળાબાજી અને ગોળીબાર કરતુ રહે છે.

READ  દિલ્હી હાઈકોર્ટનો અનોખો આદેશ, એક વ્યક્તિને ફોજદારી કેસ સામે 50 વૃક્ષો વાવવા આપ્યો નિર્દેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments