વિધાનસભા ચૂંટણી 2018: જાણો 5 રાજ્યોના મોટા નેતાઓના શું છે હાલ?

5 રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પ્રાથમિક વલણોમાં સત્તામાં મોટા બદલાવના અણસાર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ પોતાની ગૂમાવેલી તાકાત પાછી મેળવવામાં સફળ થઈ શકે તેવા સમીકરણો સર્જાયા છે. ત્યારે જાણીએ કે અત્યાર સુધી રાજકારણના મોટા-મોટા ચહેરાઓમાંથી કોણ પોતાની સીટ પર કઈ સ્થિતિમાં છે: રાજસ્થાન વસુંધરા રાજે સિંધિયા- ભાજપ- ઝાલરાપાટણ- આગળ […]

વિધાનસભા ચૂંટણી 2018: જાણો 5 રાજ્યોના મોટા નેતાઓના શું છે હાલ?
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 9:37 AM

5 રાજ્યો- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણીના પ્રાથમિક વલણોમાં સત્તામાં મોટા બદલાવના અણસાર જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસ પોતાની ગૂમાવેલી તાકાત પાછી મેળવવામાં સફળ થઈ શકે તેવા સમીકરણો સર્જાયા છે. ત્યારે જાણીએ કે અત્યાર સુધી રાજકારણના મોટા-મોટા ચહેરાઓમાંથી કોણ પોતાની સીટ પર કઈ સ્થિતિમાં છે:

રાજસ્થાન

વસુંધરા રાજે સિંધિયા- ભાજપ- ઝાલરાપાટણ- આગળ

કૃષ્ણા પૂનિયા- કોંગ્રેસ- સાદુલપુર- આગળ

સચિન પાયલટ- કોંગ્રેસ- ટોંક- આગળ

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ગુલાબ ચંદ્ર કટારિયા- ભાજપ- ઉદેપુર શહેર- પાછળ

અશોક ગહલોત- કોંગ્રેસ- સરદારપુરા- આગળ

સી પી જોષી- કોંગ્રેસ- નાથદ્વારા- આગળ

અશોક પરણામી- ભાજપ- આદર્શ નગર- પાછળ

રાજેન્દ્ર રાઠોડ- ભાજપ- ચૂરૂ- આગળ

દિવ્યા મદેરણા- કોંગ્રેસ- ઓસિયા- આગળ

મધ્ય પ્રદેશ

શિવરાજ સિંહ ચૌહાણ- ભાજપ- બુધની- આગળ

યશોધરા રાજે સિંધિયા- ભાજપ- શિવપુરી- આગળ

આકાશ વિજયવર્ગીય- ભાજપ- ઈન્દોર 3- આગળ

ઉમાશંકર ગુપ્તા- ભાજપ- ભોપાલ-દક્ષિણ પશ્વિમ- આગળ

લક્ષ્મણ સિંગ- કોંગ્રેસ-ચાચૌડા- આગળ

સરતાજ સિંહ-કોંગ્રેસ-હોશંગાબાદ- પાછળ

સુરેશ પચૌરી- કોંગ્રેસ- ભોજપુર- આગળ

નરોત્તમ મિશ્રા- ભાજપ- દતિયા- પાછળ

જયંત મલૈયા- ભાજપ- દમોહ- આગળ

છત્તીસગઢ

રમણ સિંહ- ભાજપ- રાજનાંદગાંવ- આગળ

ભૂપેશ બધેલ- કોંગ્રેસ- પાટણ- આગળ

અજીત જોગી- છત્તીસગઢ જનતા કોંગ્રેસ- મારવાહી- આગળ

સંયોગિતા સિંહ જૂદેવ- ભાજપ- ચંદ્રપુર- પાછળ

અજય ચંદ્રાકર- ભાજપ- કુરૂદ- આગળ

બ્રિજમોહન  અગ્રવાલ- ભાજપ- રાયપુર નગર દક્ષિણ- આગળ

ટીએસ સિંહદેવ- કોંગ્રેસ- અંબિકાપુર- આગળ

ચરણ દાસ મહંત- કોંગ્રેસ- સક્તિ- આગળ

રાજેશ મૂણત- ભાજપ- રાયપુર નગર પશ્વિમ- પાછળ

[yop_poll id=207]

પાંચેય રાજ્યોની ચૂંટણીના પરિણામોની પળેપળની અપડેટ મેળવો માત્ર એક ક્લિક પર:

Election LIVE Updates

Election Results 2018

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">