એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવો,પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે તેવા પદાધિકારીઓ ચૂંટાઈને આવે. મહત્વનું છે કે આજથી દિગ્ગજો પોતાની ઉમેદવારી નોંધાવશે.આજે અને કાલે આમ બે દિવસ સમગ્ર પ્રક્રિયા ચાલશે.   Web Stories […]

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, સહકારી ક્ષેત્રમાં ગરમાવો,પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે
Follow Us:
| Updated on: Sep 28, 2020 | 10:58 AM

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા જ સહકારી ક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે કે, નિયામક મંડળ દૂધના યોગ્ય ભાવ આપે અને ડેરીનો વિકાસ અવિરત આગળ ધપાવતા રહે તેવા પદાધિકારીઓ ચૂંટાઈને આવે. મહત્વનું છે કે આજથી દિગ્ગજો પોતાની ઉમેદવારી નોંધાવશે.આજે અને કાલે આમ બે દિવસ સમગ્ર પ્રક્રિયા ચાલશે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">