ગુજરાતમાં કોરોનાના દર્દીની સંખ્યા વઘતા, ઓક્સિજનનો વપરાશ રોજના 30 મેટ્રીક ટન વધ્યો

As the number of corona patients increases in Gujarat, oxygen consumption increases by 30 metric tons per day

ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધી રહી છે. જેના પગલે, છેલ્લા પાંચ દિવસમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિદિન 30 મેટ્રીક ટન વધ્યો છે. તો રેમડેસિવર ઈન્જેકશન એક લાખ દર્દીને અપાયા છે. દવા અને ઓક્સિજનના વધેલા વપરાશથી જ જાણી શકાય તેમ છે કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે ‘ક્યાર’ નામનું વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ વધી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments