ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો A man slaps #Delhi Chief Minister Arvind Kejriwal during his roadshow in Moti Nagar area.#LokSabhaElections2019 #TV9News pic.twitter.com/jjV73pUiWs — Tv9 Gujarati (@tv9gujarati) May 4, 2019 Web Stories View more રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ […]

ગુજરાતમાં હાર્દિક બાદ દિલ્હીમાં પોતાના ઉમેદવારનો પ્રચાર કરતા અરવિંદ કેજરીવાલને ખુલ્લી જીપમાં થપ્પડ, કહ્યું કે આ રાજનૈતિક પાર્ટીના લોકોએ કર્યો હુમલો
Follow Us:
| Updated on: May 04, 2019 | 1:21 PM

પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વખત થપ્પડ મારવામાં આવી છે. પોતાના ઉમેદવાર માટે ખુલ્લી જીપમાં પ્રચાર કરી રહ્યા કેજરીવાલને થપ્પડ મારતાની સાથે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટના ત્યારે સર્જાઈ જ્યારે કેજરીવાલ નવી દિલ્હીની બેઠક પર ‘આપ’ના ઉમેદવાર બ્રિજેશ ગોયલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. દરમિયાન જ લાલ કપડામાં આવેલા શખ્સે કેજરીવાલની ખુલ્લી ગાડીમાં ચડીને હુમલો કરી દીધો હતો. આ વ્યક્તિ કેજરીવાલને થપ્પડ મારવા માગતો હતો પરંતુ હાથ ફગી જતાં ખભ્ભા પર લાગ્યું હતું. ત્યારે કેજરીવાલ માટે ફરી એક વખત આવી નિંદનીય ઘટના બની છે.

સમગ્ર ઘટના બાદ આમ આદમી પાર્ટીના લોકોએ ભાજપ પર આક્ષેપ કર્યો છે. અગાઉ પણ કેજરીવાલને થપ્પડ મારનાર વ્યક્તિ મુદ્દે પણ આપ પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ વખતે પણ તેવી જ રીતે ભાજપ પર આક્ષેપ કર્યો છે. હાલ તો પોલીસે હુમલાખોર વ્યક્તિને પકડી પાડ્યો છે. ધરપકડ કરનારા વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">