370 દૂર થયા બાદ વારંવાર યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનને કાશ્મીરના 575નો જડબાતોડ જવાબ મળશે

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન ગભરાઈ ગયુ છે. ત્યારે હવે પાડોશી દેશ આ સમાચાર સાંભળીને બેચેન થઈ જશે. તેમના બધા જ કીમિયાઓ, ખોટા સમાચાર અને સીમા પર કોઈ પણ પ્રકારનો ઝડબાતોડ જવાબ આપવા માટે જમ્મૂ-કાશ્મીરથી 575 યુવાન સેનામાં જોડાયા છે. કલમ 370 નાબૂદ કર્યા પછી ધીમે-ધીમે જમ્મૂ-કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી છે. છેલ્લા […]

370 દૂર થયા બાદ વારંવાર યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનને કાશ્મીરના 575નો જડબાતોડ જવાબ મળશે
Follow Us:
| Updated on: Aug 31, 2019 | 9:56 AM

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન ગભરાઈ ગયુ છે. ત્યારે હવે પાડોશી દેશ આ સમાચાર સાંભળીને બેચેન થઈ જશે. તેમના બધા જ કીમિયાઓ, ખોટા સમાચાર અને સીમા પર કોઈ પણ પ્રકારનો ઝડબાતોડ જવાબ આપવા માટે જમ્મૂ-કાશ્મીરથી 575 યુવાન સેનામાં જોડાયા છે.

કલમ 370 નાબૂદ કર્યા પછી ધીમે-ધીમે જમ્મૂ-કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો રાજ્યમાં લાગેલા પ્રતિબંધથી પરેશાન છે પણ જેમ જેમ પ્રતિબંધમાં છુટછુટા આપવામાં આવી રહી છે. તેમ લોકોની જીંદગી ફરી પાટા પર દોડવા લાગી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે જવાનો દેશ માટે પોતાની ફરજ બજાવવા માટે સેનામાં સામેલ થઈ રહ્યા છે. તેનો નજારો જમ્મૂ-કાશ્મીર લાઈટ ઈન્ફ્રેન્ટ્રી રેજિમેન્ટ સેન્ટરની પાસિંગ આઉટ પરેડમાં જોવા મળ્યો. શ્રીનગરમાં શુક્રવારે રેજિમેન્ટ સેન્ટરની પાસિંગ આઉટ પરેડ આયોજિત કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં 575 યુવાન સામેલ થયા. જેમને સેન્ટર જોઈન કર્યુ છે. તેમાંથી એક છે શ્રીનગરના વસીમ અહમદ મીર. મીરના પિતા પણ સેનામાં હતા અને તેમના યૂનિર્ફોમથી પ્રેરિત થઈને મીરે સેનામાં સામેલ થવાનો નિર્ણય કર્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાસિંગ આઉટ પરેડ પછી સેનાનો ભાગ બનેલા મીરે જણાવ્યું કે તે ખુબ ખુશ છે. તેમના માતા-પિતાને પણ તેમની પર ગર્વ છે. અમને સેનામાં શારીરીક અને માનસિક રીતે ઘણુ બધુ શીખવા મળે છે. મારા પિતા પણ સેનામાં હતા.

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાન ગભરાયેલું છે અને સંયુક્ત રાષ્ટ્ર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દા પર દેશને સંબોધિત કરતા કહ્યું કે મુસ્લિમ સમુદાય પર જ્યારે પણ અત્યાચાર થાય છે તો સંયુક્ત રાષ્ટ્ર શાંત રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">