ટ્રેન મોડી પડતા 500 જેટલા વિદ્યાર્થીઓ ના આપી શકયા NEETની પરીક્ષા

દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ(NEET) 2019 ચાલી રહી છે. કર્ણાટકમાં ટ્રેન મોડી પડવાને લીધે લગભગ 500 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પોંહચી શક્યા નહતા. ઉત્તર કર્ણાટકથી બેંગલુરૂ સુધી જતી હમ્પી એક્સપ્રેસ-16591 ટ્રેન 6 કલાક મોડી પડી હતી. ટ્રેન પોંહચવાનો સમય 2.30 વાગ્યાનો છે. જ્યારે વિદ્યાર્થીઓને 1.30 વાગ્યા સુધી તો પરીક્ષા કેન્દ્રમાં પોંચવાનું હતું. TV9 Gujarati […]

ટ્રેન મોડી પડતા 500 જેટલા વિદ્યાર્થીઓ ના આપી શકયા NEETની પરીક્ષા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: May 05, 2019 | 11:09 AM

દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ(NEET) 2019 ચાલી રહી છે. કર્ણાટકમાં ટ્રેન મોડી પડવાને લીધે લગભગ 500 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પોંહચી શક્યા નહતા.

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર કર્ણાટકથી બેંગલુરૂ સુધી જતી હમ્પી એક્સપ્રેસ-16591 ટ્રેન 6 કલાક મોડી પડી હતી. ટ્રેન પોંહચવાનો સમય 2.30 વાગ્યાનો છે. જ્યારે વિદ્યાર્થીઓને 1.30 વાગ્યા સુધી તો પરીક્ષા કેન્દ્રમાં પોંચવાનું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ 500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહતા. આ વર્ષે આ પરીક્ષા માટે 15.19 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. ટ્રેન મોડી પડવાને લીધે પરીક્ષા કેન્દ્ર પર સમય પર ન પોંહચવા ના ડરને લીધે વિદ્યાર્થીઓએ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને ટ્વિટર દ્વારા તેની જાણકારી આપી. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટેની રજા માટે વિનંતી પણ કરી.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે સાઉથ સેન્ટ્ર્લ ડિવિઝન ગુંટકલમાં ચાલી રહેલા મેઈન્ટેનન્સના કારણે ટ્રેન મોડી પડી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">