અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

અભિનેતા અર્જુન રામપાલે કર્યો ઈન્સ્ટાગ્રામ પર ખૂલાસો કે કોણ બનશે લગ્ન વિના જ તેમના બાળકની માતા!

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવાના છે. અર્જુને આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે. https://www.instagram.com/p/BwmuNENFDOz/?utm_source=ig_embed બોલીવુડમાં જાણીતા અભિનેતા અર્જુન રામપાલ પિતા બનવાના છે. તેણે આ વાતને પોતાના સોશિયલ મીડિયામાં માધ્યમો પર પણ શેર કરી હતી. ખાસ વાત એ છે કે તેમના લગ્ન થયા નથી. અર્જુને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા એ ગર્ભવતી છે […]

TV9 WebDesk8

|

Apr 24, 2019 | 10:26 AM

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવાના છે. અર્જુને આ વાતને સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે.

https://www.instagram.com/p/BwmuNENFDOz/?utm_source=ig_embed

બોલીવુડમાં જાણીતા અભિનેતા અર્જુન રામપાલ પિતા બનવાના છે. તેણે આ વાતને પોતાના સોશિયલ મીડિયામાં માધ્યમો પર પણ શેર કરી હતી. ખાસ વાત એ છે કે તેમના લગ્ન થયા નથી. અર્જુને તેમની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા એ ગર્ભવતી છે તેવી જાહેરાત સોશિયલ મીડિયામાં કરી દીધી છે. આ પછી બધી જ તરફથી તેમની પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો પર ચૂંટણી પંચે ગુજરાતના ચૂંટણી અધિકારીઓ પાસે માગ્યો રિપોર્ટ

અર્જુન રામપાલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે ‘તને પામવું અને ફરી નવી શરુઆત એ કોઈ વરદાનની જેમ છે. આ બાળક માટે આભાર બેબી’ આ તસવીરને બ્લેક એન્ડ વ્હાઈટ મોડમાં શેર કરવામાં આવી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો અર્જુન રામપાલને અભિનંદન પણ આપી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati