મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં નવો ખૂલાસો, જુઓ VIDEO

મોડાસાની સાયરા ગામની યુવતિની હત્યા-દુષ્કર્મ મામલે વધુ એક ખૂલાસો થયો છે. પોલીસને હત્યા કે આત્મહત્યા તે અંગે કારણ આપ્યું છે. પોલીસે આપેલાં જવાબમાં જાણવા મળ્યું છે કે ગળેફાંસો ખાઈને હત્યા થઈ છે. જો કે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં તે અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જાણકારી મેળવી શકાશે. આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત […]

મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં નવો ખૂલાસો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 10, 2020 | 5:08 PM

મોડાસાની સાયરા ગામની યુવતિની હત્યા-દુષ્કર્મ મામલે વધુ એક ખૂલાસો થયો છે. પોલીસને હત્યા કે આત્મહત્યા તે અંગે કારણ આપ્યું છે. પોલીસે આપેલાં જવાબમાં જાણવા મળ્યું છે કે ગળેફાંસો ખાઈને હત્યા થઈ છે. જો કે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કે નહીં તે અંગે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જાણકારી મેળવી શકાશે. આ ઘટનાને લઈને ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. વિવિધ જિલ્લાઓમાં રેલીઓ કાઢવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા પર દીકરીને ન્યાય મળે તે માટે માગણી કરવામાં આવી છે.  ગુજરાતની આ ઘટનાને લઈને રિતેશ દેશમુખે પણ એક ટ્વીટ કર્યું છે.  જો કે આ કેસ અંગે ડીવાયએસપીએ અધૂરી જ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં એટ્રોસિટીની કલમો લગાવવામાં આવી છે અને 4 વ્યક્તિઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

આ પણ વાંચો :  વડોદરાથી ઝડપાયેલાં આતંકીએ પોલીસ પૂછપરછમાં કર્યા મોટા ખૂલાસાઓ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">