VIDEO: કોરોનાના કહેર વચ્ચે શ્રમીકો માટે અન્નદાતા બની પોલીસ, ફૂડ પેકેટનું વિતરણ કર્યુ

કોરોનાને કારણે દેશમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આવા સમયે મજૂરોની હાલત કફોડી બની છે. જેવી લૉકડાઉનની જાહેરાત પીએમ મોદીએ કરી કે તરત જ મજૂરોએ વતનની વાટ પકડી હતી. જો કે મજૂરોને પણ વતન ન જવા માટે અપીલ કરવામાં આવી છે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, […]

VIDEO: કોરોનાના કહેર વચ્ચે શ્રમીકો માટે અન્નદાતા બની પોલીસ, ફૂડ પેકેટનું વિતરણ કર્યુ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 10:46 AM

કોરોનાને કારણે દેશમાં લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું છે. આવા સમયે મજૂરોની હાલત કફોડી બની છે. જેવી લૉકડાઉનની જાહેરાત પીએમ મોદીએ કરી કે તરત જ મજૂરોએ વતનની વાટ પકડી હતી. જો કે મજૂરોને પણ વતન ન જવા માટે અપીલ કરવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ માટે તેમને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ આપવાનું વચન રાજ્ય સરકારે આપ્યું છે. તેવામાં પોલીસ પણ રક્ષા કરવાની સાથે જરૂરીયાતમંદોનું પેટ ભરી રહી છે. પોલીસે શ્રમિકો માટે ફૂડ પેકેટ બનાવ્યા. પોલીસ દરરોજ 500 ફૂટ પેકેટનું વિતરણ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">