ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

પાટણના પોલીસ અધિક્ષક શોભા ભૂતડાને ડેપ્યુટેશન મળ્યું છે. શોભા ભૂતડાની કેન્દ્રીય આઈબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. ત્યારે પાટણમાં એસપી કચેરી ખાતે શોભા ભૂતડાનો વિદાય સમારોહ યોજાયો. જેમા પોલીસ કર્મચારીઓએ શોભા ભૂતડાની કારને દોરડાથી ખેંચીને તેમનું સન્માન કર્યું હતું. મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી શોભા ભૂતડાએ […]

ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક
Follow Us:
| Updated on: Sep 03, 2019 | 1:44 PM

પાટણના પોલીસ અધિક્ષક શોભા ભૂતડાને ડેપ્યુટેશન મળ્યું છે. શોભા ભૂતડાની કેન્દ્રીય આઈબીમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. ત્યારે પાટણમાં એસપી કચેરી ખાતે શોભા ભૂતડાનો વિદાય સમારોહ યોજાયો. જેમા પોલીસ કર્મચારીઓએ શોભા ભૂતડાની કારને દોરડાથી ખેંચીને તેમનું સન્માન કર્યું હતું. મહત્વનું છે કે, એક વર્ષ અગાઉ પાટણ જિલ્લાના પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ સ્વચ્છતા અભિયાનમાં ગુજરાતને વધુ એક એવોર્ડ, ‘બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ’ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમના કાર્યકાળ દરમિયાન પાટણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. ત્યારે તેઓ હવે દિલ્લી જતા પોલીસકર્મીઓએ દોરડાથી તેમની કાર ખેંચીને યાદગાર વિદાય આપી હતી. નોંધનીય છે કે, ગુજરાત કેડરના બે IPS અધિકારીની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે. તે પણ એક IPS દંપત્તીની. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલ અને પાટણ એસપી શોભા ભૂતડા બંને કેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">