VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ

  કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી […]

VIDEO: અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં ઉમેદવારી રદ કરવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ
Follow Us:
| Updated on: Oct 04, 2019 | 4:14 AM

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર પેટાચૂંટણી લડવા દેવાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ માટે હાઈકોર્ટમાં સુરેશ સિંઘલ નામના વ્યક્તિએ અરજી કરી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભા અધ્યક્ષ પાસે અલ્પેશને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય પેન્ડિંગ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે તેને કોઈ બેઠક પર ચૂંટણી લડવા દેવાય નહીં. અધ્યક્ષ બંનેને ગેરલાયક ઠેરવશે તો 2 મહિનામાં ફરીથી ચૂંટણીનો ખર્ચ થશે. અરજી કરનારના વકીલે એવી દલીલ કરી છે કે આગામી 21 તારીખે યોજાનારી રાધનપુર અને બાયડની બેઠક પર બંને ઉમેદવારી રદ્દ થવી જોઈએ. મહત્વનું છે કે બંનેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોંગ્રેસની અરજી પેન્ડિંગ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">