અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. Web Stories View more અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું […]

અમિત શાહે રાજ્યસભામાં કર્યો ખૂલાસો કે કેમ કાશ્મીરમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે!
Follow Us:
| Updated on: Aug 05, 2019 | 1:12 PM

અમિત શાહ ફરીથી રાજ્યસભામાં ગુંજ્યા હતા અને પોતાની ધારદાર દલીલો આર્ટીકલ 370ની નાબુદીના પક્ષમાં મુકી હતી. જેમાં અમિત શાહે એવું પણ જણાવ્યું કે શા માટે કાશ્મીરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે કાશ્મીરમાં ભ્રષ્ટાચારનું મૂળ કલમ 370 છે. અમિત શાહે દલીલ કરી કે કાશ્મીરમાં લાખો રુપિયા મોકલવામાં આવે છે કે પણ કલમ 370ના લીધે રાષ્ટ્રની કોઈપણ એજન્સી ત્યાં જઈને તપાસ કરી શકતી નથી. આમ અમિત શાહે કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જા હેઠળ કેન્દ્ર સરકારની તપાસ સંસ્થાઓના હાથ બંધાઈ જાય છે અને તપાસ કરી શકાતી નથી. જ્યારે તપાસ ન થાય તો ભ્રષ્ટાચાર વધવાનો જ એવી દલીલ રાજ્યસભામાં અમિત શાહે કરી હતી.

આ પણ વાંચો:   અમિત શાહે કાશ્મીરમાં જમીનની કિંમતને લઈને જે આંકડાઓ આપ્યા તે જાણીને તમે ચોંકી જશો!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">