અમદાવાદમાં પોલીસ પર પત્થરમારો, 10 જવાનો ઘાયલ, ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડાયા
અમદાવાદમાં આવેલાં શાહ આલમ વિસ્તારમાં નાગરિકતા કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટિયર ગેસના સેલ છોડીને પોલીસને ટોળું વિખેરવાની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં પત્થરમારો થતા પોલીસના જવાનો પણ ઘાયલ થયા હતા. એવી જાણકારી મળી રહી છે કે પોલીસ પર થયેલાં પત્થરમારામાં 10 પોલીસ જવાનો ઘાયલ થયા […]
![અમદાવાદમાં પોલીસ પર પત્થરમારો, 10 જવાનો ઘાયલ, ટોળું વિખેરવા ટિયર ગેસના સેલ છોડાયા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2019/12/Ahmedabad-Shah-Alam-Protest-.jpg?w=1280)
અમદાવાદમાં આવેલાં શાહ આલમ વિસ્તારમાં નાગરિકતા કાયદાને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ટિયર ગેસના સેલ છોડીને પોલીસને ટોળું વિખેરવાની ફરજ પડી હતી. વિરોધ પ્રદર્શનમાં પત્થરમારો થતા પોલીસના જવાનો પણ ઘાયલ થયા હતા. એવી જાણકારી મળી રહી છે કે પોલીસ પર થયેલાં પત્થરમારામાં 10 પોલીસ જવાનો ઘાયલ થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : CAA વિરોધ: દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને આપી રહી છે ખાવાનું, જુઓ PHOTOS
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો