અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ

અમદાવાદમાં વિરોધ થયો શાંત, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શરુ કરી ફ્લેગમાર્ચ


અમદાવાદ આવેલા શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો અને બાદમાં પત્થરબાજોને કાબૂમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.  ગઈકાલથી ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને અમદાવાદમાં પ્રદર્શન શાંત પણ રહ્યાં હતા. જો કે શાહ આલમ વિસ્તારમાં અચાનક પરિસ્થિતિ બગડી હતી જેમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી.આ ઝડપમાં પોલીસના 20 જવાન ઘાયલ થયા છે. મીડિયાકર્મીઓને પણ પત્થર વાગ્યા હતા. જો કે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગયી છે. ફ્લેગ માર્ચ કાઢવામાં આવી છે. સર્ચ ઓપરેશન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચલાવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક પ્રદર્શન! પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે છોડ્યા ટિયર ગેસના સેલ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati