સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ, 15 સિંહ પાછળ કાર ચલાવીને કરી પજવણી

Another viral video of a lion being harassed, driving a car behind 15 lions

સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે.  હાઈવે પર 15 સિંહ એક પછી એક પસાર થઈ રહ્યાં હતા. તેનો વિડીયો કાર ચાલકે ઉતાર્યો. જો કે કાર ચાલકે વિડીયો ઉતારીને સિંહની પાછળ કાર ચલવીને સિંહોને ખેતરમાં ભગાડ્યા હતા. વાયરલ થયેલ વિડીયો ભેંસાણ પથકનો હોવાનું માનવામાં આવે છે. વન વિભાગે સિંહની પજવણી કરનાર વિડીયો ઉતારનાર કારચાલકની શોધ હાથ ધરી છે. કાર ચાલકે ઉતારેલા વિડીયોમાં એક પછી એક 15 સિંહ ખેતરમાંથી આવીને રોડ ઉપર ચાલી રહ્યાં છે. પછી કાર ચાલક એ સિંહોની પાછળ કાર ચલાવીને સિંહોને દોડાવતો હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.

READ  VIDEO: ગુજરાત ભાજપ અને સૌરાષ્ટ્ર પાટીદાર સમૂદાયના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાનું નિધન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments