રૂપાલમાં નીકળશે વરદાયિની માતાની પલ્લી, પોલીસે આપી મંજૂરી- સૂત્ર

ગાંધીનગરના રૂપાલમાં પલ્લી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે. પલ્લીવાસથી પલ્લી કાઢવાની પોલીસે મંજૂરી આપી છે. પલ્લી સીધી માતાના મંદિરે પહોંચશે તેવી જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. પોલીસની મંજૂરી મળતા ગ્રામજનોએ તૈયારીઓ શરૂ કરી છે.   Web Stories View more 1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું […]

રૂપાલમાં નીકળશે વરદાયિની માતાની પલ્લી, પોલીસે આપી મંજૂરી- સૂત્ર
Follow Us:
| Updated on: Oct 25, 2020 | 10:59 PM

ગાંધીનગરના રૂપાલમાં પલ્લી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળશે. પલ્લીવાસથી પલ્લી કાઢવાની પોલીસે મંજૂરી આપી છે. પલ્લી સીધી માતાના મંદિરે પહોંચશે તેવી જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે. પોલીસની મંજૂરી મળતા ગ્રામજનોએ તૈયારીઓ શરૂ કરી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">