અંકલેશ્વર: કેમિકલના પાણીથી પરેશાની, GIDCની કંપનીઓ નદી-નાળામાં નાખે છે કેમિકલયુક્ત પાણી

Ankleshwar residents irked by polluted water Bharuch

ભરૂચનું અંકલેશ્વર ક્લસ્ટર કેમિકલ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર છે, પરંતુ તેની વિપરીત અસરોનો સ્થાનિકો સામનો કરી રહ્યા છે. GIDCને અડીને આવેલા વિસ્તારના લોકો સમયાંતરે નદી નાળામાં ભળતા કેમિકલ વેસ્ટ અને ગેસની અસરની તકલીફોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેથી ભારે મુશ્કેલી થાય છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરઃ સરકારી હોસ્પિટલોના કારણે કોરોનાના દર્દીઓ રઝળ્યા, મીડિયાની દરમિયાનગીરી બાદ તંત્ર દોડતું થયું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  IPL Auction 2019: આ છે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડીઓ!

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments