રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતી. રોડ બની શક્યો નહીં અને મેયરનો કાર્યકાળ પુરો થવા આવ્યો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ […]

રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 10, 2019 | 2:48 PM

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતી. રોડ બની શક્યો નહીં અને મેયરનો કાર્યકાળ પુરો થવા આવ્યો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: ગુમ થયેલાં વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલ ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા

મેયરે કરેલાં વાયદા અનુસાર લોકોની સાથે છેતરપિંડી થતાં લોકોએ મેયરના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ઘેરાવો કર્યો હતો. આટલું જ નહીં લોકોએ જેવા મેયર ઓફિસની બહાર નીકળ્યા એવા ઘેરી લીધા હતા. મેયરને પકડીને લોકોએ કારની પાછળ બાંધી દીધા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ ઘટનામાં પોલીસ આવી જાય છે અને પોલીસ મેયરને છોડાવવા માટે સંઘર્ષ કરે છે. પોલીસ અને ગ્રામીણ લોકોની ભીડ વચ્ચે સંઘર્ષ થતાં 20 જેટલાં લોકો ઘાયલ થાય છે. આ ઘટનામાં 30 લોકોની પોલીસે અટકાયત કરી છે. 8 કલાક બાદ મેયર દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈની સામે કાર્યવાહી કરવામાં આવશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">