વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મનું ગીત આણંદના યુવા કવિએ લખ્યું હોવા છતાં અન્ય કવિનું નામ જાહેર કરતા થયો વિવાદ

વર્ષ 2014માં આણંદના એક યુવક દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક કવિતા લખી અર્પણ કરવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી દ્વારા કવિને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જો કે આણંદના કવિ દ્નારા લખવામાં આવેલુ ગીત વિવાદમાં આવ્યુ છે. આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વિષયો પર કવિતા લખે છે. વર્ષ 2014માં […]

વડાપ્રધાન મોદીની બાયોપિક ફિલ્મનું ગીત આણંદના યુવા કવિએ લખ્યું હોવા છતાં અન્ય કવિનું નામ જાહેર કરતા થયો વિવાદ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 24, 2019 | 10:14 AM

વર્ષ 2014માં આણંદના એક યુવક દ્વારા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને એક કવિતા લખી અર્પણ કરવામાં આવી હતી અને નરેન્દ્ર મોદી દ્વારા કવિને પત્ર પણ લખવામાં આવ્યો હતો. જો કે આણંદના કવિ દ્નારા લખવામાં આવેલુ ગીત વિવાદમાં આવ્યુ છે.

આણંદમાં રહેતા કુલદીપસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી જુદા જુદા વિષયો પર કવિતા લખે છે. વર્ષ 2014માં કુલદીપસિંહ જાડેજા દ્વારા નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રેરાઈને “સોગંધ મુજે ઇસ મીટ્ટી કી “નામનું ગીત લખવામાં આવ્યું હતું અને આ ગીત નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવ્યુ હતું.

TV9 Gujarati

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નરેન્દ્ર મોદી દ્વારા  ગીતના વખાણ કરવામાં આવ્યા હતા અને આટલી સુંદર કાવ્ય રચના બદલ કુલદીપસિંહને એક પત્ર પણ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવ્યો હતો. ગઈકાલે કુલદીપસિંહ જાડેજા દ્વારા  લખવામાં આવેલા ગીતનો ઉપયોગ નરેન્દ્ર મોદી પર બની રહેલી બાયોપિકમાં કરવામાં આવ્યો છે અને એક ગીત પણ ગઈકાલે યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે.

#Gujarat: A poet from #Anand claims that song from film 'Narendra Modi' titled 'Saugandh Mujhe Iss Mitti Ki' is written by him;although no credit is given yet to him #TV9News

#Gujarat: A poet from #Anand claims that song from film 'Narendra Modi' titled 'Saugandh Mujhe Iss Mitti Ki' is written by him;although no credit is given yet to him#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २३ मार्च, २०१९

જો કે ‘સોગંધ મુજે ઇસ મીટ્ટી કી’ના મૂળ રચાયિતા કુલદીપસિંહને બદલે પ્રસુન જોષીનું નામ લખવામાં આવતા મૂળ રચયિતા કુલદીપસિંહ નારાજ થઇ ગયા છે અને આગામી દિવસોમાં તેમના દ્રારા કોઈ જ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે નહી પણ સમગ્ર મામલાની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">