અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં પ્લાન્ટ સ્થાપવા માગી જમીન

  • Tv9 Webdesk18
  • Published On - 20:28 PM, 25 Sep 2020
amulna vice chairmene sarkar pase rajkot ane kutchhma plant sthapava magi jamin

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમૂલ ડેરી પોતાનો પ્લાન્ટ સ્થાપવાની યોજના કરી રહ્યું છે. આ માટે અમૂલ ડેરીના વાઇસ ચેરમેને સરકાર પાસે રાજકોટ અને કચ્છમાં જમીનની માગ કરી છે. રાજકોટમાં ડેરીનો પ્લાન્ટ સ્થાપવા 70 એકર જમીનની માગ થઇ છે. તો કચ્છમાં કેરી અને દાડમનું મોટા પાયે ઉત્પાદન થતું હોવાથી અહીં ફ્રુટ પ્લાન્ટ સ્થાપવા જમીનની માગ કરાઇ છે.

 

આ પણ વાંચો: સુરત: કૃષિ બિલના વિરોધમાં વિવિધ બેનરો સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા, ‘રદ કરો, કિસાન વિરોધી બિલ રદ કરો’ ના ખેડૂતોએ નારા લગાવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો