અમરેલી: જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો સાવધાન, માસ્ક વગર દેખાતા લોકોને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા હોસ્પિટલ

અમરેલીના વડિયામાં માસ્ક વગર જાહેરમાં ફરતા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી શરૂ થઈ. વડિયાના બજારો કે લારી-ગલ્લે માસ્ક વગર દેખાતા લોકોને પકડીને સીધા જ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલ્યા. વડિયામાં 15થી વધારે લોકોના કોરોના ટેસ્ટ કરાયા. અમરેલીના કલેક્ટરની સૂચનાથી નાયબ મામલતદાર અને પોલીસ જવાનોએ ટેસ્ટિંગનું નવું અભિયાન હાથ ધર્યું, જેથી લોકો બજારોમાં માસ્ક વગર બિનજરૂરી ફરતા […]

અમરેલી: જાહેરમાં માસ્ક વગર ફરતા લોકો સાવધાન, માસ્ક વગર દેખાતા લોકોને કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા હોસ્પિટલ
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 8:20 PM

અમરેલીના વડિયામાં માસ્ક વગર જાહેરમાં ફરતા લોકો સામે દાખલારૂપ કાર્યવાહી શરૂ થઈ. વડિયાના બજારો કે લારી-ગલ્લે માસ્ક વગર દેખાતા લોકોને પકડીને સીધા જ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે મોકલ્યા. વડિયામાં 15થી વધારે લોકોના કોરોના ટેસ્ટ કરાયા. અમરેલીના કલેક્ટરની સૂચનાથી નાયબ મામલતદાર અને પોલીસ જવાનોએ ટેસ્ટિંગનું નવું અભિયાન હાથ ધર્યું, જેથી લોકો બજારોમાં માસ્ક વગર બિનજરૂરી ફરતા બંધ થઈ જાય.

આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી લાગુ થશે કર્ફ્યૂ, કોરોના કેસો વધતા લેવાયો મોટો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">