ગુજરાતના આ ગામના લોકો ઈયળોના ત્રાસથી પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે!

અમેરલી જિલ્લામાં દલખાણીયા ગામમાં ઈયળોના લીધે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોને આ ઈયળોના લીધે જ પોતાના ગર છોડવાની નોબત આવી પડી છે. ઈયળો સતત નીકળી રહી છે અને લોકો તેને મોટા તગારામાં ભરી ભરીને બહાર કાઢી રહ્યાં છે. Web Stories View more એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા જૂનું કૂલર ઠંડી […]

ગુજરાતના આ ગામના લોકો ઈયળોના ત્રાસથી પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે!
Follow Us:
| Updated on: Jun 30, 2019 | 11:52 AM

અમેરલી જિલ્લામાં દલખાણીયા ગામમાં ઈયળોના લીધે લોકો ત્રાહિમામ થઈ ગયા છે. લોકોને આ ઈયળોના લીધે જ પોતાના ગર છોડવાની નોબત આવી પડી છે. ઈયળો સતત નીકળી રહી છે અને લોકો તેને મોટા તગારામાં ભરી ભરીને બહાર કાઢી રહ્યાં છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

લોકોએ આ સમસ્યાને લઈને કોઈ નિવાડો નથી મળી રહ્યો છે. લોકો પોતાના ઘરે કેરોસીન છે તેનો છંટકાવ કરી રહ્યાં છે અને ઈયળની સમસ્યાથી થોડી રાહત મળે છે તે માટે નવા નવા નુસખાઓ અજમાવી રહ્યાં છે. લોકો પોતાના ઘરમાંથી બહાર જવા માટે મજબૂર બન્યા છે કારણ કે ઈયળોએ બધી જ જગ્યાએ ત્રાસ મચાવી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  સુરત: ભારે વરસાદના કારણે માંડવીનો ગોળધા ચેકડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO

દલખાણીયામાં ઈયળો અચાનક વરસાદ બાદ નીકળી રહી છે. સમસ્યા એટલી વકરી ગયી છે લોકો પોતાના ઘર છોડીને અન્ય વિકલ્પ હોય ત્યાં રહેવા જઈ રહ્યાં છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">