એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ

અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી. Web Stories View more પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં એક મહિના સુધી ભીંડાનું […]

એક પણ ઘૂસણખોરને ભારતમાં રહેવા નહીં દઈએ : અમિત શાહ
Follow Us:
| Updated on: Sep 08, 2019 | 1:21 PM

અસમમાં અવૈધ પ્રવાસીઓને લઈને એનઆરસીનો વિવાદ ચાલી રહ્યો છે અને નવા એનઆરસીના લિસ્ટમાં 19 લાખ જેટલાં લોકોને ભારતીય નાગિરક ગણવામાં આવ્યા નથી.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  વિરાટ કોહલીને આ વસ્તુથી લાગે છે ડર, ઈન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

અમિત શાહે પણ અસમમાં આ બાબતે નિવેદન આપીને કહ્યું કે એકપણ અવૈધ પ્રવાસી એટલે કે ઘૂસણખોરી કરીને અસમમાં રહેનાર લોકોને ભારતમાં રહેવા દેવાશે નહીં. આ બાબતની પ્રક્રિયા પણ જલદી પૂરી કરી દેવાશે. અમિત શાહે આ નિવેદન ગુવાહાટી ખાતે આપ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કાર્યક્રમમાં 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ થયા હતા. આ સિવાય અમિત શાહે કહ્યું કે જે લોકોના નામ સામેલ નથી તેઓ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે. ત્યાં તેમણે પોતાની નાગિરકતા સાબિત કરવાનો મોકો આપવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત શાહે આ કાર્યક્રમમાં અસમ રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 371નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભાજપની સરકાર આ કલમનું સન્માન કરે છે અને તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ કરવામાં આવશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">