VIDEO: દારૂની રેલમછેલ મુદ્દે કોંગ્રેસ ચીફ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં ‘સરકારને હપ્તાખોર ગણાવી’

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો.   Web Stories View more IPL […]

VIDEO: દારૂની રેલમછેલ મુદ્દે કોંગ્રેસ ચીફ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં 'સરકારને હપ્તાખોર ગણાવી'
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:37 AM

કચ્છના મુંદ્રામાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ સામે આવ્યાને હજુ 24 કલાક પણ નથી થયા. ત્યાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. ફાર્મ હાઉસ પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી હતી અને લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માણતાં 50થી વધુ નબીરાઓને ઝડપી પાડ્યા છે. લિપ યર પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા નબીરાઓમાં 13 જેટલી યુવતીઓ પણ ઝડપાઈ છે. સાથે જ પોલીસે ફાર્મ હાઉસ પરથી 7 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો તેમજ 13 જેટલી કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે કોંગ્રેસના ચીફ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં અમિત ચાવડાએ સરકારને હપ્તાખોર ગણાવી. ભાજપના શાસકો હપ્તા લેતા હોવાથી દારૂબંધી નથી કરી શકતા, ગુજરાતમાં શાંતિ જળવાય તેવી તેમની ઈચ્છા નથી. મુખ્યપ્રધાન રૂપાણી, ગૃહરાજ્યપ્રધાન અને ભાજપની હપ્તાખોરી જવાબદાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: સુરતના એક ફાર્મહાઉસમાં પોલીસની રેડ, દારૂની મહેફિલ માણતી મહિલાઓ સહિત 50થી વધુની અટકાયત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">