લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી

લૉકડાઉનમાં જો તમે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું વિચારી રહ્યા છે તો ચેતી જજો. વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રેપિડ એક્શન ફોર્સ એટલે કે RAFની ટીમ આવી પહોંચી છે. જે લૉકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ […]

લોકડાઉનમાં બિનજરૂરી બહાર નીકળતા પહેલા ચેતી જજો, સુરતને RAFની એક કંપની ફાળવવામાં આવી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:33 PM

લૉકડાઉનમાં જો તમે બિનજરૂરી રીતે બહાર નીકળવાનું વિચારી રહ્યા છે તો ચેતી જજો. વડોદરા, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રેપિડ એક્શન ફોર્સ એટલે કે RAFની ટીમ આવી પહોંચી છે. જે લૉકડાઉનનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુરતને એક RAFની કંપની ફાળવવામાં આવી છે. RAFની કંપનીએ સુરત પહોંચીને સલાબતપુરા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કર્યું હતું. જેમાં RAFની મહિલા જવાનો સાથે શહેર પોલીસના ACP, PI તેમજ RAFના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. જેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">