અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય

અમદાવાદ: કોરોના સામે લડવા મક્કમ મનપા, ડોર ટુ ડોર શાકભાજી પહોંચાડવાનો નિર્ણય


આ તરફ અમદાવાદીઓ માટે પાલિકાએ પણ ખાસ વ્યવસ્થા કરવાનું વિચાર્યું છે. લોકોએ ઘરથી બહાર માર્કેટમાં શાકભાજી લેવા ન જવું પડે તે માટે મનપા સહાય કરશે. શહેરમાં ડોર ટુ ડોર ઈ રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચવાનું પાલિકાએ આયોજન કર્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અર્બન ક્મ્યુનિટિ ડેવલપમેન્ટ વિભાગના કર્મચારી અને સ્માર્ટ સીટીની ઈ રીક્ષાઓ સંકલન કરીને લોકોના ઘર સુધી પહોંચશે. મોટાભાગના શાકભાજી માર્કેટમાં ભીડ થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પંચમહાલ: લૉકડાઉન દરમિયાન ગ્રામજનો પાસેથી GRDનો જવાન રૂપિયા લેતો VIDEO વાઈરલ

Click on your DTH Provider to Add TV9 Gujarati