અમેરિકાના મેગેઝીનનો દાવો ભારતીય વાયુસેનાએ નકાર્યો, કહ્યું કે ‘પાકિસ્તાનના F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા અમારી પાસે છે’

અમેરિકાની મેગઝીનમાં થયેલા દાવાને ભારતીય વાયુસેનાએ નકારી કાઢ્યો છે. અમેરિકાની મેગઝીને લખ્યું હતું કે, પાકિસ્તાન પાસે તમામ F-16 વિમાન સુરક્ષિત છે. જેના રડાર ઈમેજ પણ વાયુ સેનાએ જાહેર કર્યા છે.  Indian Air Force (IAF) releases AWACS (Airborne Warning And Control System) radar images.#TV9News pic.twitter.com/KDNgpY44Vg — Tv9 Gujarati (@tv9gujarati) April 8, 2019 Web Stories View more […]

અમેરિકાના મેગેઝીનનો દાવો ભારતીય વાયુસેનાએ નકાર્યો, કહ્યું કે ‘પાકિસ્તાનના F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા અમારી પાસે છે’
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 08, 2019 | 2:23 PM

અમેરિકાની મેગઝીનમાં થયેલા દાવાને ભારતીય વાયુસેનાએ નકારી કાઢ્યો છે. અમેરિકાની મેગઝીને લખ્યું હતું કે, પાકિસ્તાન પાસે તમામ F-16 વિમાન સુરક્ષિત છે. જેના રડાર ઈમેજ પણ વાયુ સેનાએ જાહેર કર્યા છે. 

અમેરીકાના મેગેઝીને ભારતે પાકિસ્તાનનું કોઈ જ એફ-16 વિમાન તોડી પાડ્યું નથી તેવો દાવો કર્યો છે. મેગેઝીને લખ્યું કે પાકિસ્તાન પાસે પોતાના બધા જ એફ-16 વિમાનો સુરક્ષિત હાલતમાં છે અને તેની તપાસ પણ અમેરિકા દ્વારા કરવામાં આવી છે.  ભારતીય વાયુસેનાએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે, ભારતીય વાયુસેના પાસે વિશ્વસનીય સાબિતી છેજે  સાબિત કરી આપશે કે પાકિસ્તાને અમેરિકી ફાઈટર પ્લેન F-16નો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત વાયુસેનાની જવાબી કાર્યવાહીમાં મિગ 21થી પાકિસ્તાનના  F-16 વિમાનને તોડી પાડ્યું તેના પુરાવા પણ છે.

ભારતીય વાયુસેનાનો દાવો છે કે, પાકિસ્તાને ભારતની સામે AARAM મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનના F-16 વિમાનને ભારતીય વાયુસાનેના વિંગ કમાંન્ડર અભિનંદને પોતાના મિગ- 21 બાયસનથી તોડી પાડ્યું હતું. જેના ફોટા રડાર ઈમેજમાં પણ છે. જેના ટુકડા એલઓસી અને પીઓકેમાં પડ્યા હતાં.

આ પહેલા ભારતીય સેના ધ્વારા F-16ને તોડી પાડ્યાના પુરાવા પણ જાહેર કર્યા હતાં. સેનાના અધિકારીઓે એ કહ્યું કે, ભારતીય સીમાની અંદર પાકિસ્તાનનુ લડાકુ વિમાન F-16 આવ્યુ હતું. સેનાએ F-16 માંથી છોડાયેલી મિસાઈલના ટુકડા પણ મીડિયાને બતાવ્યા હતાં. જે મિસાઈલનો ઉપયોગ  માત્રને માત્ર એફ-16 પ્રકારના અને અમેરીકી બનાવટના વિમાનમાં જ થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">