ઈતિહાસમાં પહેલીવાર! અંતરિક્ષમાં ક્રાઈમ થયો હોય એવી ખબર આવી, નાસા કરશે તપાસ

ધરતી પર ક્રાઈમની ખબર તો આવતી જ હોય છે પણ જો કોઈ તમને એમ કહે કે અંતરિક્ષમાંથી ક્રાઈમ થયો છે તો કેવું લાગે? ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અંતરિક્ષયાત્રી એની મેક્કેલેન પર અંતરિક્ષમાં ક્રાઈમ કરવાનો આરોપ લાગ્યો છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે […]

ઈતિહાસમાં પહેલીવાર! અંતરિક્ષમાં ક્રાઈમ થયો હોય એવી ખબર આવી, નાસા કરશે તપાસ
Follow Us:
| Updated on: Aug 25, 2019 | 2:23 PM

ધરતી પર ક્રાઈમની ખબર તો આવતી જ હોય છે પણ જો કોઈ તમને એમ કહે કે અંતરિક્ષમાંથી ક્રાઈમ થયો છે તો કેવું લાગે? ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ અંતરિક્ષયાત્રી એની મેક્કેલેન પર અંતરિક્ષમાં ક્રાઈમ કરવાનો આરોપ લાગ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એની મેક્કેલનની સામે આ ફરિયાદ તેની પૂર્વ પત્ની દ્વારા નોંધાવવામાં આવી છે. જેનું નામ સમર વોર્ડન છે. સમરે એની પર આરોપ લગાવ્યો છે કે તેના બેંક ખાતાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  VIDEO: દુનિયામાં ચોથા નંબરની જાપાનિઝ નોઝોમી ઓકુહારાને હરાવી બેડમિન્ટનમાં પી.વી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો

એની મેક્કેલન અમેરિકાની સેનામાં લેફિટનેટ કર્નલ છે અને 2013થી તેઓ નાસાની સાથે જોડાયા છે. જ્યારે તેઓ અંતરિક્ષ હતા ત્યારે તેની સમરે બેંક ખાતાઓમાંથી છેડછાડ થઈ હોવાનું જાણ્યું. આ વાતને લઈને બેંકમાં ફરિયાદ કરી તો બેંક ડેટાના આધારે ખબર પડી કે આ બધી છેડછાડ નાસાના કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવી છે. આથી સમરે નાસાના અધિકારીઓની સામે ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ એવો આરોપ મુકવામાં આવ્યો છે કે જ્યારે તેના એની મેક્કેલન અંતરિક્ષમાં હતા ત્યારે ખાતાઓમાંથી રુપિયાની સાથે છેડછાડ કરાઈ છે. અન્ય ગુનાઓ વિશે સાંભળ્યું હોય છે પણ અંતરિક્ષમાં ગુનો આચરવામાં આવે તેવો પહેલો કિસ્સો છે. નાસા દ્વારા બચાવ કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે એની મેક્કેલેન નાસા અને મિલિટરીમાં સારુ કામ કરી રહ્યાં છે. સ્પેસમાં પણ તેમણે સારુ કામ કર્યું છે. આમ હવે આ બાબતેની તપાસમાં જ ખૂલાસો થઈ શકશે કે અંતરિક્ષમાં ક્રાઈમની વાત સાચી કે ખોટી?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">