US વિઝાની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, વાંચો વિગત

અમેરિકાએ એચ-1બી વિઝા માટે એક જાહેરાત કરી છે. અમેરિકાના નવા પગલાને લઈને ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. એચ-1બી વિઝા માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવશે. આમ કાગળોની ઝંઝટમાંથી આવેદકોને મુક્તિ મળશે. Web Stories View more IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું […]

US વિઝાની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર, વાંચો વિગત
Follow Us:
| Updated on: Dec 08, 2019 | 11:32 AM

અમેરિકાએ એચ-1બી વિઝા માટે એક જાહેરાત કરી છે. અમેરિકાના નવા પગલાને લઈને ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. એચ-1બી વિઝા માટે ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અપનાવવામાં આવશે. આમ કાગળોની ઝંઝટમાંથી આવેદકોને મુક્તિ મળશે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   નાયબ મામલતદાર-નાયબ સેક્શન ઓફિસરની જગ્યા માટે રાજ્યના કુલ 2.34 લાખ ઉમેદવારો મેદાને

એચ-1બી વિઝા અમેરિકાની કંપનીઓ માટે કામ કરતાં વિશેષ કર્મચારીઓને આપવામાં આવે છે. આ ગૈર પ્રવાસી વિઝા ગણવામાં આવે છે. ભારત અને ચીન જેવા દેશોના હજારો લોકો અમેરિકાની વિવિધ કંપનીઓમાં આ વિઝાના આધારે કામ કરી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

1 એપ્રિલ, 2020થી આ વિઝાની ઈલેક્ટ્રોનીક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થશે. એચ-1બી માટેની પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાથી લોકોના સમય અને પૈસાનો બચાવ થશે. આ સિવાય પારદર્શકતા પણ વધશે અને જલદીથી નિર્ણય આવી શકશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">