જમ્મૂ-કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આ જવાબ

જમ્મૂ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને બધી જ બાજુથી નિરાશા મળી રહી છે. માત્ર ચીને UNSCમાં પાકિસ્તાનનો સાથે આપ્યો પણ અન્ય કોઈ દેશે પાકિસ્તાનનો સાથે આપ્યો નથી. ભારતના જુના મિત્ર રશિયાએ જમ્મૂ કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દા પર દુર રહીને પાકિસ્તાનને ભારત સાથે વાત-ચીત કરી મામલાનો ઉકેલ લાવવાની સલાહ આપી છે. જમ્મૂ-કાશ્મીરને […]

જમ્મૂ-કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો આ જવાબ
Follow Us:
| Updated on: Aug 17, 2019 | 4:36 AM

જમ્મૂ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને બધી જ બાજુથી નિરાશા મળી રહી છે. માત્ર ચીને UNSCમાં પાકિસ્તાનનો સાથે આપ્યો પણ અન્ય કોઈ દેશે પાકિસ્તાનનો સાથે આપ્યો નથી. ભારતના જુના મિત્ર રશિયાએ જમ્મૂ કાશ્મીર મુદ્દાને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

 

અમેરિકાએ પણ કાશ્મીર મુદ્દા પર દુર રહીને પાકિસ્તાનને ભારત સાથે વાત-ચીત કરી મામલાનો ઉકેલ લાવવાની સલાહ આપી છે. જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી અને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના ભારતના નિર્ણયને લઈને ન્યૂયૉર્કમાં સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે થયેલી બેઠક પહેલા ટ્રમ્પ અને ઈમરાન ખાને ફોન પર વાતચીત કરી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેઠક પછી વાઈટ હાઉસના ઉપ પ્રેસ સચિવ હોગાન ગિડલેએ એક નિવેદનમાં કહ્યું રાષ્ટ્રપતિએ જમ્મૂ-કાશ્મીરની સ્થિતીના સંબંધમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે ‘દ્વિપક્ષીય’ વાત દ્વારા તણાવ ઓછો કરવાની વાત જણાવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

તેમને કહ્યું કે બંને નેતાઓએ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે વધતા સંબંધોને આગળ વધારવાની રીતો પર ચર્ચા કરી. તે પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ઈસ્લામાબાદમાં કહ્યું કે ઈમરાન ખાને સંયૂક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં સુરક્ષા પરિષદની બેઠકના સંબંધમાં અમેરિકી રાષ્ટ્રપતિને વિશ્વાસમાં લીધા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">