દુનિયાભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી, લંડન, દુબઇ, અમેરિકા અને કેનેડામાં દિવાળીનો ભારે ઉત્સાહ

અમેરિકા, કેનેડા, લંડન સહિત વિશ્વભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. યુકેના નાણાપ્રધાન ઋષિ સુનક દિવાળીના તહેવાર પહેલાં લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં 11 નંબરના દરવાજા બહાર દીપ પ્રગટાવ્યા. ભારતીય મૂળના ઋષિ સુનક નાણાં પ્રધાન છે. સુનક ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન અને એક્ઝિક્યુટિવ ચાન્સેલરનાં નિવાસસ્થાન અને ઓફિસ […]

દુનિયાભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી, લંડન, દુબઇ, અમેરિકા અને કેનેડામાં દિવાળીનો ભારે ઉત્સાહ
Follow Us:
| Updated on: Nov 14, 2020 | 2:18 PM

અમેરિકા, કેનેડા, લંડન સહિત વિશ્વભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. યુકેના નાણાપ્રધાન ઋષિ સુનક દિવાળીના તહેવાર પહેલાં લંડનમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં 11 નંબરના દરવાજા બહાર દીપ પ્રગટાવ્યા. ભારતીય મૂળના ઋષિ સુનક નાણાં પ્રધાન છે. સુનક ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન અને એક્ઝિક્યુટિવ ચાન્સેલરનાં નિવાસસ્થાન અને ઓફિસ છે. તો કેનેડાના PM ટ્રુડોએ દીપ પ્રગટાવતી તસવીરો વાયરલ કરી. કેનેડાના વડાપ્રધાને દિવાળીની શુભેચ્છા પાઠવી. અને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે છે.

દુબઈમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો દિવાળી પર્વ ઉજવવા એકઠા થયા. પામ જુમૈરા ખાતે ભવ્ય આતશબાજી કરવામાં આવી. ભારતીયોએ આતશબાજી માણીને એકબીજાને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી. આ શુભ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની રોનક પણ જોવા મળી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">