અમદાવાદમાં ત્રીજી હવામાં ફાયરિંગની ઘટના, અમદાવાદ પોલીસના આદેશને અવગણીને ભાજપના કાર્યકરનું ફાયરીંગ, પોલીસ આવા તત્વોને ક્યારે સબક શીખવાડશે?

અમદાવાદમાં ખાનગી ફાયરીંગ અને બંદુક લેહરાવવાની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. છેલ્લા ટૂંકા ગાળામાં આજે ત્રીજી ઘટના સામે આવી છે કે જેમાં ખાનગી ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ વખતે ગોપાલ મહેરિયા નામના ઇસમનું કારસ્તાન સામે આવ્યું છે. ગોપાલ મહેરિયા ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું છે. પોલીસના કડક આદેશ બાદ પણ કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા આવા […]

અમદાવાદમાં ત્રીજી હવામાં ફાયરિંગની ઘટના, અમદાવાદ પોલીસના આદેશને અવગણીને ભાજપના કાર્યકરનું ફાયરીંગ, પોલીસ આવા તત્વોને ક્યારે સબક શીખવાડશે?
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 12:20 PM

અમદાવાદમાં ખાનગી ફાયરીંગ અને બંદુક લેહરાવવાની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. છેલ્લા ટૂંકા ગાળામાં આજે ત્રીજી ઘટના સામે આવી છે કે જેમાં ખાનગી ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ વખતે ગોપાલ મહેરિયા નામના ઇસમનું કારસ્તાન સામે આવ્યું છે. ગોપાલ મહેરિયા ભાજપનો કાર્યકર હોવાનું ખુલ્યું છે. પોલીસના કડક આદેશ બાદ પણ કાયદાને ખિસ્સામાં રાખીને ફરતા આવા તત્વો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી છે..

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">