અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

  • TV9 Webdesk14
  • Published On - 8:59 AM, 22 Nov 2020
અમદાવાદનાં કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની બસમાં બેસવા પડાપડી, ભારેભીડ વચ્ચે સંક્રમણ ફેલાવાનો ઉભો થયો ખતરો

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે પણ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોએ ભારે ભીડ જમાવી હતી. એક તરફ સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા કર્ફ્યું નાખવામાં આવે છે અને બીજી તરફ પરિવહન માટે કરવામાં આવેલી વ્યવસ્થા વધારે ભીડને ભેગી કરી રહી છે. કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે બસમાં બેસવા માટે લોકોએ રીતસર પડાપડી કરી હતી. વ્યવસ્થા કરતા સંક્રમણ ફેલાવાનો ખતરો આ વ્યવસ્થામાં વધારે લાગી રહ્યો છે.

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો