અમદાવાદમાં કર્ફ્યું નાખ્યા બાદ ૨૪ કલાકમાં જાહેરનામાં ભંગના 250 જેટલા ગુના શહેર પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે. ૩૦૦ લોકોની ધરપકડ કર્ફ્યું ભંગના ગુનામાં કરવામાં આવી છે તો માસ્ક વગર ફરતા લોકો પાસેથી ૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખબર હોવા છતાં પણ કાયદાની ઠેકડીઓ ઉડાડવા માટે બહાર નીકળેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો