અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસે મંગાય છે ડબલ ભાડા, તંત્ર ક્યારે જાગશે?

અમદાવાદમાં કર્ફ્યુના બીજા દિવસે એરપોર્ટ પર કેબ સંચાલકો રીતસરની ઉઘાડી લુટ ચલાવી રહ્યા તેમ લાગે છે. જે મુસાફરોને ખબર નથી કે તેમના માટે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કેમ તેમના દ્વારા ખાનગી કેબ કરવામાં આવે છે. આવા મુસાફરો પાસેથી કેબ ચાલકો ડબલ ભાડા વસુલવામાં આવી રહ્યા છે. અચાનક આવી પડેલા બે દિવસના કર્ફ્યુંને લઈને મુસાફરો સૌથી વધારે હાલાકીમાં આવી પડ્યા છે.

READ  VIDEO: અમદાવાદમાં કોરોના ન ફેલાય તે માટે કોર્પોરેશન સક્રિય, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય બંધ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments