VIDEO: અમદાવાદમાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ ઓફિસરની ભરતી શરૂ, પ્રક્રિયાની લાઈનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો અભાવ જોવા મળ્યો

કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે. SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રવાસ કરીને આવેલા 235 લોકોના નામની યાદી SMCએ કરી જાહેર Web Stories View more IPL […]

VIDEO: અમદાવાદમાં મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ ઓફિસરની ભરતી શરૂ, પ્રક્રિયાની લાઈનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો અભાવ જોવા મળ્યો
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 8:03 AM

કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે. SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રવાસ કરીને આવેલા 235 લોકોના નામની યાદી SMCએ કરી જાહેર

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કોરોના વાઇરસ સામે લડવા વધુ મેડિકલ સ્ટાફની જરૂર પડવાની છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસર ની ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ગીતા મંદિર આરોગ્ય ભવન ખાતે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 354 મેડિકલ ઓફિસર અને 354 પેરા મેડીકલ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. માત્ર ઇન્ટરવ્યૂ પર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહિ માત્ર ઇન્ટરવ્યૂ લઈ અને ભરતી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">