આજે 16 દેશના રાજદૂત જમ્મૂ-કાશ્મીર જશે, સ્થિતીની કરશે સમીક્ષા

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજે જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ 16 રાજદૂત અમેરિકી અને આફ્રિકી દેશના છે. આ દરમિયાન રાજદૂતોનું પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યોને મળશે. Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ? IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ […]

આજે 16 દેશના રાજદૂત જમ્મૂ-કાશ્મીર જશે, સ્થિતીની કરશે સમીક્ષા
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 4:41 AM

ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ આઈ જસ્ટર સહિત 16 દેશના રાજદૂત આજે જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કરશે. આ 16 રાજદૂત અમેરિકી અને આફ્રિકી દેશના છે. આ દરમિયાન રાજદૂતોનું પ્રતિનિધિમંડળ સિવિલ સોસાયટીના સભ્યોને મળશે.

Envoys From 16 Nations, Including US, To Visit Jammu And Kashmir Today

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શુક્રવારે આ તમામ રાજદૂત નાયબ રાજ્યપાલ જી.સી.મર્મુની જમ્મૂમાં મુલાકાત કરશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા દેશોના રાજદૂતોએ સરકાર પાસે કાશ્મીરનો પ્રવાસ કરવા માટેની પરવાનગી માંગી છે, જેથી તે આર્ટિકલ 370 નાબૂદ કર્યા પછીની સ્થિતીને સમજી શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડેલિગેશને કસ્ટડીમાં લીધેલા જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તી પાસે મુલાકાતનો સમય માગ્યો છે. આ પહેલા ઓક્ટોબર 2019માં યુરોપયી સંઘના ઘણા સાંસદોના પ્રતિનિધિમંડળ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">