અંબાજીમાં કૈલાસ ટેકરી સામે ડમ્પિંગ સ્ટેશન પર લાગી આગ, દૂર દૂર સુધી ધુમાડા દેખાતા લોકોમાં ભયનો માહોલ

Ambaji: Massive fire breaks out in dumping site near Kailash Tekri Ambaji ma kailash tekri same dumping station par lagi aag dur dur sudhi dhumada dekhata loko ma bhay no mahol

અંબાજીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અંબાજીમાં કૈલાસ ટેકરી સામે આગ લાગી છે. ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગી છે, જેના ધુમાડા દૂર દૂર સીધ દેખાઈ રહ્યા છે. દૂર સુધી ધુમાડા દેખાતા લોકોમાં એક પ્રકારનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગના કારણે વીજપોલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

READ  ભાજપે ગુજરાતની 26 લોકસભા સીટો માટે દાવેદારોની પેનલ તૈયાર કરી, જાણો કોણ થશે રિપીટ અને કોનું પત્તું કપાવાની છે સંભાવના વધારે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જમ્મૂ-કાશ્મીર: સાંબા સેક્ટરમાં મળી આવી સુરંગ, ભારતમાં ઘુસવા આતંકીઓએ આ સુરંગનો ઉપયોગ કર્યાની શંકા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  જરૂરી નથી કે ટ્રાફિક પોલીસ મેમો જ આપે! આવું ઉમદા કામ પણ કરી શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments