અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ,આરોપીની કરાઈ ધરપકડ

amadavadma sarkari bhartini khoti jaherat aapanar same fariyad aaropini karai dharapakad

અમદાવાદમાં સરકારી ભરતીની ખોટી જાહેરાત આપનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર કચેરીના મદદનીશ નિયામકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધી છે. સાયબર ક્રાઇમે જાહેરાત આપનાર હેઠળ આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. આ સમગ્ર મામલે  સરકાર સાથે હળતું ભળતું ઇમેલ આઈ ડી બનાવનારની ધરપકડ કરી કાયદેસર પગલાં ભરવામાં આવ્યા છે.

READ  ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા, ત્યારે ડોક્ટરોએ કરી આ અપીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments