VIDEO: ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનથી કોંગ્રેસ હેરાન-પરેશાન

કાશ્મીર મુદ્દે સરકારની કાર્યવાહી એટલે 370ની કલમમાં સુધારા કરવા મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હંમેશા અમિત શાહ અને ભાજપ પર પ્રહાર કરનારા હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે સમર્થન જાહેર કરી દીધુ છે. સાથે કહ્યું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં લેવાયો હોવાથી તે સમર્થન કરી રહ્યા છે. https://youtu.be/0Z2NkPZSCI4 આ પણ વાંચોઃ VIDEO: ફારૂક અબ્દુલ્લાએ […]

VIDEO: ભાજપના કટ્ટર વિરોધી હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનથી કોંગ્રેસ હેરાન-પરેશાન
hardik and amit shah
Follow Us:
| Updated on: Aug 06, 2019 | 1:29 PM

કાશ્મીર મુદ્દે સરકારની કાર્યવાહી એટલે 370ની કલમમાં સુધારા કરવા મુદ્દે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે. હંમેશા અમિત શાહ અને ભાજપ પર પ્રહાર કરનારા હાર્દિક પટેલે કાશ્મીર મુદ્દે સમર્થન જાહેર કરી દીધુ છે. સાથે કહ્યું કે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં લેવાયો હોવાથી તે સમર્થન કરી રહ્યા છે.

https://youtu.be/0Z2NkPZSCI4

આ પણ વાંચોઃ VIDEO: ફારૂક અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મારી હત્યા કરવા માંગે છે

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ તરફ શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. શ્રીનગરના લાલચોક પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. રસ્તાઓ પર નીકળતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઈમરજન્સી કેસ હોય તેવા વાહનોને જ પરવાનગી આપવામાં આવી રહી છે. મેડિકલ ઈમરજન્સી કે પછી જેમની પાસે સ્પેશિયલ પરવાનગી અપાઈ હોય તેમના વાહનોને જ રસ્તા પર ફરી રહ્યા છે. સેનાના જવાનો લાલચોક સહિત શ્રીનગરના ચુસ્ત પહેરો ભરી રહ્યા છે. દુકાનો બંધ છે અને સંવેદનશીલ વિસ્તારમાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">