ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાયમાં કૌભાંડ! ટીવીનાઈના રિપોર્ટ બાદ તપાસના આદેશો

ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ દ્વારા કલેક્ટરને તમામ બાબતે તપાસની સૂચના આપી છે. ટીવી નાઈન સતત આ અંગે લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યું છે. ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કૌભાંડમાં ખેડૂતોના નામે […]

ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાયમાં કૌભાંડ! ટીવીનાઈના રિપોર્ટ બાદ તપાસના આદેશો
Follow Us:
| Updated on: Feb 27, 2020 | 5:51 PM

ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ દ્વારા કલેક્ટરને તમામ બાબતે તપાસની સૂચના આપી છે. ટીવી નાઈન સતત આ અંગે લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યું છે. ટીવી નાઈનના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. કૌભાંડમાં ખેડૂતોના નામે ફોર્મ ભરવામાં આવ્યા અને બેંક એકાઉન્ટ અન્ય લોકોના હોવાની વાત સામે આવી છે. તો કેટલાક એવા ફોર્મ પણ ભરાયા છે. જે ખેડૂત પણ નથી. જો કે, શું આ કોઈ ટેક્નિકલ ખામી છે કે, ઈરાદા પૂર્વક કૌભાંડ છે. તે તપાસ બાદ ખબર પડશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં 1200 કરોડની કૃષિ સહાયમાં કૌભાંડ! ખેડૂતોના ફોર્મમાં બેંક એકાઉન્ટ નંબર અલગ

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">