મોદી કેબિનેટે બધા જ ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય

હવે દેશના બધા જ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયા આપવામાં આવશે. ત્યારે 60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને પેન્શનનો લાભ પણ મળશે. કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more 700 કારીગરોએ બનાવ્યો […]

મોદી કેબિનેટે બધા જ ખેડૂતો માટે લીધો આ મહત્વનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Jun 01, 2019 | 3:20 AM

હવે દેશના બધા જ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન યોજનાનો લાભ મળશે. આ યોજના હેઠળ પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયા આપવામાં આવશે. ત્યારે 60 વર્ષથી વધારે ઉંમરના ખેડૂતોને પેન્શનનો લાભ પણ મળશે. કેન્દ્રીય કેબિનેટની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

આ નિર્ણયથી દેશભરના 14.5 કરોડ ખેડૂતોને લાભ મળશે. આ યોજનાનો લાભ પહેલા નાના ખેડૂતોને આપવામાં આવ્યો હતો. જેમની પાસે 5 હેકટર જેટલી જમીન હતી. હવે આ યોજનાથી આ નિયમને હટાવી લેવામાં આવ્યો છે.

હવે બધા જ ખેડૂતોને આ યોજનાનનો લાભ મળશે. 12.5 કરોડ ખેડૂતો આ યોજનાની હેઠળ આવ્યા હતા. 2 કરોડ ખેડૂત આ યોજનાથી છુટી રહ્યાં હતા. હવે આ નિયમને દુર કરી દેવામાં આવ્યો છે. પહેલા 12.5 કરોડ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો હતો, હવે 14.5 કરોડ ખેડૂતને આ યોજનાનો લાભ મળશે.

આ પણ વાંચો: આ દિગ્ગજ ખેલાડીએ વિશ્વ કપની દરેક મેચની કરી ભવિષ્યવાણી , કહ્યું કે ભારતને આ ટીમ હરાવી શકે

આ યોજના માટે 87 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ વાતની જાહેરાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા કરવામાં આવી છે. આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતને દર મહિને પેન્શન આપવામાં આવશે. તેથી એ ખેડૂતોને પણ લાભ મળશે, જે ભવિષ્યમાં સ્વાસ્થ્યના કારણે ખેતી નથી કરી શકતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">