આલિયા ભટ્ટે વરૂણ ધવનને રણબીર કપૂર સમજીને કરી દીધુ આ કામ !

હાલના દિવસોમાં આલિયા ભટ્ટ સાતમા આસમાન પર છે. જ્યાં એક તરફ તેને તેની ફિલ્મો માટે ઓડિયન્સની સાથે સાથે ક્રિટિક્સ પણ તેના વખાણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ તેની પર્સનલ લાઈફ પણ જોરદાર ચાલી રહી છે. તેની આગામી ફિલ્મ ‘કલંક’ના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે તાજેત્તરમાં જ સાબિત કરી દીધુ કે તે રણવીરના પ્રેમમાં કેટલી હદ […]

આલિયા ભટ્ટે વરૂણ ધવનને રણબીર કપૂર સમજીને કરી દીધુ આ કામ !
Follow Us:
| Updated on: Apr 16, 2019 | 8:55 AM

હાલના દિવસોમાં આલિયા ભટ્ટ સાતમા આસમાન પર છે. જ્યાં એક તરફ તેને તેની ફિલ્મો માટે ઓડિયન્સની સાથે સાથે ક્રિટિક્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.

ત્યારે બીજી તરફ તેની પર્સનલ લાઈફ પણ જોરદાર ચાલી રહી છે. તેની આગામી ફિલ્મ ‘કલંક’ના પ્રમોશન દરમિયાન આલિયા ભટ્ટે તાજેત્તરમાં જ સાબિત કરી દીધુ કે તે રણવીરના પ્રેમમાં કેટલી હદ સુધી ખોવાઈ ગઈ છે. તેને જાહેરમાં એ કામ કરી દીધુ કે બધા જ લોકો કહી રહ્યા છે કે તેના મનમાં ખાલી રણવીર કપૂર છવાયેલો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ કામ કર્યા પછી આલિયા ભટ્ટ જાતે પણ શરમ અનુભવી રહી હતી. આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘કલંક’ માટે વરૂણ ધવન, સોનાક્ષી સિંહા, અને આદિત્ય રોય કપૂરની સાથે એક ઈન્ટરવ્યૂ આપી રહી હતી. તે દરમિયાન આલિયા ભટ્ટ પ્રશ્નનો જવાબ આપી રહી હતી અને વરૂણ ધવન તેના વાળ ખેંચી રહ્યો હતો.

તે દરમિયાન આલિયાએ વરૂણને રોકવા માટે તેને પહેલા રણ… વરૂણ ના કરીશ… તેવુ કહ્યુ હતું. ત્યારે બધા જ લોકો સમજી ગયા કે આલિયા રણવીર કપૂરનું નામ લેવા જઈ રહી હતી પણ હાજર રહેલા બધા જ લોકો હસી પડયા અને આલિયા ભટ્ટ શરમાઈ ગઈ હતી. ઘણા દિવસોથી આલિયા અને રણવીર સોશિયલ મીડિયા પર બંનેના ફોટા શેર કરતા નજરે પડે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">