મહારાષ્ટ્રના ડ્રામામાં Twitter દ્વારા સામે આવ્યા અજીત પવાર, Tweet દ્વારા નવા Twistનો આપ્યો સંકેત

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત […]

મહારાષ્ટ્રના ડ્રામામાં Twitter દ્વારા સામે આવ્યા અજીત પવાર, Tweet દ્વારા નવા Twistનો આપ્યો સંકેત
Follow Us:
| Updated on: Nov 24, 2019 | 12:41 PM

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. જે NCPના નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા તેનું નિવેદન સામે આવ્યું છે. Twitter દ્વારા પોતાનો મેસેજ આપી રહ્યા છે. ગઈકાલે શરદ પવારે તેમને NCP પાર્ટીના ધારાસભ્ય દળના નેતાના પદ પરથી દૂર કર્યા હતા. અને નવા ધારાસભ્ય દળના નેતા જયંત પાટીલને બનાવ્યા હતા. જે બાદ જયંત પાટીલ અજીત પવારને મનાવવા માટે પહોંચ્યા હતા. અને અજીત પવાર માન્યા નહીં અને ટ્વીટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જેના થોડા કલાક બાદ તેમણે ફરી ટ્વીટ કર્યા. જેમાં શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ સુરતમાં અંબાવ ગામમાંથી 2 હજારની નકલી નોટનો જથ્થો અને સ્વામિનારાયણના સાધુની ધરપકડ

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અજીત પવારે ટ્વીટ કરી શરદ પવારને પોતાના નેતા ગણાવ્યા છે. સાથે કહ્યું શરદ પવાર જ આપણા નેતા છે. અને હું એનસીપી જ છું અને હંમેશા રહીશ. ચિંતા કરવાની જરૂર નથી, થોડી રાહ જુઓ. સાથે દાવો પણ કર્યો છે કે, BJP-NCP ગઠબંધન મહારાષ્ટ્રને સ્થિર સરકાર આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">