તમારી આખી જિંદગીમાં પણ તમે આવા લગ્ન નહીં જોયા હોય! જુઓ PHOTOS
વિવિધ લગ્ન તો જોવા મળતાં હોય છે અને સંસ્કૃતિની સાથે અને વિસ્તારોની સાથે તેના રિવાજો પણ બદલાતા હોય છે. જર્મનીમાં આવા એક લગ્ન વિશે જાણીને લોકોના હોંશ ઉડી ગયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , […]
વિવિધ લગ્ન તો જોવા મળતાં હોય છે અને સંસ્કૃતિની સાથે અને વિસ્તારોની સાથે તેના રિવાજો પણ બદલાતા હોય છે. જર્મનીમાં આવા એક લગ્ન વિશે જાણીને લોકોના હોંશ ઉડી ગયા છે.
આ પણ વાંચો : TV9ના અહેવાલની અસર: આણંદમાં બમણાં રુપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ
એક એવા લગ્ન જર્મનીના જોવા મળ્યા જેમાં દંપતિને જોઈને આવેલાં મહેમાનો આશ્ચર્યચકિત રહી ગયા. કેટલાંક લોકોએ આ લગ્નને લગ્ન નહીં સ્ટંટ અને ખોટું સાહસ ગણાવ્યું.
બે બાઈકસવાર તાર પર બાઈક ચલાવી રહ્યાં છે અને નીચે દંપતિ રિવાજોને પૂર્ણ કરે છે. આ લગ્નને જોવા માટે લોકોના ટોળાટોળા ઉમટી પડ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જર્મની ખાતે હવામાં લટકીને નવ દંપતિએ તમામ રિવાજોને પુરા કર્યા હતા. આ તેમના દિલઘડક લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ‘એના’ જે દુલ્હન છે અને ‘સ્વેન’ દુલ્હો છે. આ લગ્નની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]