વાહ પાકિસ્તાન વાહ ! પાકિસ્તાનને કાશ્મીર જોઇએ છે અને પાક. રક્ષા મંત્રી કહે છે કે, ‘અંધારુ હોવાના કારણે અમે કાર્યવાહી કરી ન શકયા ‘

ભારતના હુમલા પછી પાકિસ્તાનની હાલત ખરાબ બની રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનના મુઝ્ઝફરપુર, બાલાકોટ અને અન્ય એક ઠેકાણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પાકિસ્તાનમાં જાણે ડરનો માહોલ છે. પાકિસ્તાનના સાંસદમાં ઇમરાન ખાનને ઘેરવાનો પ્રયત્ન થયા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે હાસ્યસ્પદ બની રહ્યું છે, જો કોઇ પણ પગલાં ભરવામાં […]

વાહ પાકિસ્તાન વાહ ! પાકિસ્તાનને કાશ્મીર જોઇએ છે અને પાક. રક્ષા મંત્રી કહે છે કે, 'અંધારુ હોવાના કારણે અમે કાર્યવાહી કરી ન શકયા '
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 3:09 PM

ભારતના હુમલા પછી પાકિસ્તાનની હાલત ખરાબ બની રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનના મુઝ્ઝફરપુર, બાલાકોટ અને અન્ય એક ઠેકાણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ પાકિસ્તાનમાં જાણે ડરનો માહોલ છે. પાકિસ્તાનના સાંસદમાં ઇમરાન ખાનને ઘેરવાનો પ્રયત્ન થયા છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે હાસ્યસ્પદ બની રહ્યું છે, જો કોઇ પણ પગલાં ભરવામાં આવશે તેનો જવાબ આપીશું. સાથે જ કહ્યું કે, અમે અંધારું હોવાના કારણે યોગ્ય અનુમાન લગાવી શકયા ન હતા. જેની સાથે જ તેમના જવાબનો મજાક ઉડવા લાગ્યો છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે અમે ઇન્ટરનેશનલ મીડિયાને હુમલાના સ્થળે લઈ જઈશું. હાલમાં વાતાવરણ યોગ્ય નથી તેથી હેલિકૉપ્ટર ઉડાણ ભરી શકે તેમ નથી. વાતાવરણ ઠીક થાય એટલે તુરંત જ અમે આંતરાષ્ટ્રીય મીડિયાને હુમલાના સ્થળે લઈ જઈશું.

આ પણ વાંચો : ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં માત્ર ચીન જ નહીં પરંતુ આ દેશો પણ પાકિસ્તાનના મિત્ર બનીને ભારત પર કરી શકે છે હુમલો

ભારતની પ્રતિક્રિયા પછી પાકિસ્તાનમાં આવતીકાલે સંસદના સંયુક્ત સત્રને બોલાવામાં આવ્યું છે. આ સત્રમાં વિદેશ મંત્રી સદનને નેશનલ સિક્યોરિટી અને વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપશે. તેમજ ભારત વિરૂદ્ધ શું સ્થિતિ છે તેના પર પણ જવાબ આપવામાં આવશે.

[yop_poll id=1836]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">