મીકા સિંહને પાકિસ્તાનમાં પરફોર્મન્સ કરવુ પડ્યુ ભારે, AICWAએ કર્યા બોયકોટ

પાકિસ્તાનના એક અરબપતિની દીકરીના લગ્નમાં ભારતના જાણીતા સિંગર મીકા સિંહ અને તેમને ક્રુના પરર્ફોમન્સ પછી ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એશોસીએશને (AICWA) મીકા સિંહ પર પ્રતિબંધ લગાવીને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે. મીકા સિંહે 8 ઓગસ્ટ 2019ના રોજ કરાચીમાં પરફોર્મ કર્યુ હતું. મીકા સિંહ પરવેજ મુશર્રફના કોઈ નજીકના સંબંધીના ત્યાં પરફોર્મ કરવા માટે […]

મીકા સિંહને પાકિસ્તાનમાં પરફોર્મન્સ કરવુ પડ્યુ ભારે, AICWAએ કર્યા બોયકોટ
Follow Us:
| Updated on: Aug 14, 2019 | 2:23 AM

પાકિસ્તાનના એક અરબપતિની દીકરીના લગ્નમાં ભારતના જાણીતા સિંગર મીકા સિંહ અને તેમને ક્રુના પરર્ફોમન્સ પછી ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એશોસીએશને (AICWA) મીકા સિંહ પર પ્રતિબંધ લગાવીને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી બોયકોટ કરવાનો નિર્ણય લીધો છે.

મીકા સિંહે 8 ઓગસ્ટ 2019ના રોજ કરાચીમાં પરફોર્મ કર્યુ હતું. મીકા સિંહ પરવેજ મુશર્રફના કોઈ નજીકના સંબંધીના ત્યાં પરફોર્મ કરવા માટે ગયા હતા. ત્યારબાદ AICWAએ મીકા સિંહને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. મીકા સિંહને તમામ મુવી પ્રોડક્શન હાઉસ, મ્યૂઝીક કંપની અને ઓનલાઈન મ્યૂઝીક કન્ટેન્ટ પ્રોવાઈડર દ્વારા બોયકોટ કરવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મીકા સિંહે આ કાર્યક્રમ માટે 1.5 લાખ ડૉલર લીધા હતા. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતીમાં મિકા સિંહ દ્વારા પાડોશી દેશમાં પરફોર્મ કરવાથી તેમના ફેન્સ ખુબ નારાજ છે અને અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મીકા સિંહના આ પરફોર્મન્સ પર ભારતીય યૂઝર્સ સહિત પાકિસ્તાની યુઝર્સ પર આ પરફોર્મન્સ પર તેમની સરકારને ઘેરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે જો બધુ જ ખત્મ કરી દીધુ છે તો ભારતીય કલાકારને આટલા ઝડપી વીઝા કેવી રીતે આપવામાં આવ્યા.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">